Valukad breaking double murder case :વાળુકડ ગામે બનેલી લૂંટ વીથ મર્ડરની ઘટનામાં મુખ્ય સુત્રધાર પિતા – પુત્રને સહિત પાંચ વ્યક્તિને પકડી પાડ્યા
Valukad breaking double murder case : થોડા દિવસ પૂર્વે સુરતથી પિતા અને બે પુત્રોને રૂ.1 કરોડ અને દસ લાખ લઈને ભાગીદારી માં જમીન ખરીદી માટે વાળુકડ ગામે ખાતે બોલાવી રાત્રે વાડીએ લઈ ગયા જ્યાં પિતા તુલસીભાઈ લાઠીયા અને પુત્રો વિપુલભાઈ અને નિલેશભાઈને લાભુભાઈ સવાણી તેમનો આર્મીમેન પુત્ર દર્શન અને અન્ય ચાર શખ્સોએ પિતા પુત્રો પર હુમલો કરી મારમાર્યો અને રૂ.1 કરોડ દસ લાખ ની લૂંટ ચલાવી નાસી ગયા.

જે મારમાર્યાંના બનાવમાં વિપુલભાઈની હત્યા થઈ હતી જેના પગલે લૂંટ વીથ મર્ડર નો ગુનો વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ત્યારે વરતેજ પોલીસે આ બનાવના મુખ્ય આરોપી પિતા પુત્ર સહિત પાંચને રોકડ રકમ રૂપિયા એક કરોડ અને દસ લાખ સાથે પકડી પાડ્યા હતા. જેમાં પકડાયેલા વ્યક્તિના નામ (૧) લાભુભાઈ જીવરાજભાઈ સવાણી (૨) દર્શન લાભુભાઈ સવાણી (૩) સુરેશભાઈ ઉર્ફે સુરો રમેશભાઈ મકવાણા (૪) કિરણભાઈ ઉર્ફે ગવો પંકજભાઈ બારોટ (૫) શૈલેષભાઈ ઉર્ફે શયલો શીવાભાઈ જાંબુચા ને પકડી પાડ્યા હતા અને તમામ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
Hello Dipali Thakor, I noticed that your article on your site is a bit boring and there are no recent image updates. It would be great to see more updates and visual content on your site. Keep up the good work!