NFI Special Podcast :શેખ ઝહીરુદીન પાસેથી જાણો કે પાણી દ્વારા કેવી રીતે કેન્સર જેવી ભયકંર બીમારીમાંથી છુટકારો મેળવી શકાય છે.
NFI Special Podcast :લોકોની માનસિકતા એવી છે કે દવા પીવાથી સાજા થઇ જવાય છે અને આ જ લોકોની માનસિકતા શેખ ઝહીરુદીન દૂર કરવા માંગે છે. જીભ દ્વારા લેવાતી દવાઓથી આપણને ઘણું જ નુકશાન થાય છે અને જે આપણને દેખાતું નથી. શેખ ઝહીરુદીન આ નુકશાનને રોકવા માંગે છે અને પાણી દ્વારા રોગો દૂર થાય તેવી ઈચ્છા ધરાવે છે. સાથે જ તેમને પાણી વિષે પણ માહિતી આપી હતી.
સાથે જ તેમને પાણીથી કેન્સર કેવી રીતે દૂર થાય છે તેના વિષે પણ NFI સાથે વાત કરીને જણાવ્યું હતું. તો જુઓ અમારો વિશેષ પોડકાસ્ટનો પેહલો એપિસોડ…….