Gandhinagar :સગીરાને ભગાડી જઈ દૂષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદની સજા

ગાંધીનગરની પોક્સો કાર્ટે સગીરાનું અપહરણ કરીને ભગાડી જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધનારા યુવકને ૨૦ વર્ષની કેદની સજા અને રૂપિયા ૪૦ હજારનો દંડ ફટકાર્યો છે. ગાંધીનગર : વર્ષ-૨૦૧૯માં રખિયાલ પોલીસ…

અયોધ્યા રામ મંદિર | વડોદરામાં બનેલી 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યામાં પ્રગટાવાઈ

વડોદરાથી અયોધ્યા શ્રી રામ મંદિર જતી 108 ફૂટ લાંબી અગરબતીને ટ્રેલર મારફતે અયોધ્યા મોકલવામાં આવી હતી. અગરબત્તી અયોધ્યા પહોંચી જતા તેને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં પ્રમુખ મહંત નૃત્યગોપાલદાસજી મહારાજે…

ઉતરાયણના દિવસે પતંગની દોરીથી બાઈક સવાર 21 વર્ષના યુવકનું મોત!

ઉતરાયણના તહેવારમાં મિત્રો સાથે ત્રણ સવારી જતા 21 વર્ષના યુવકના ગળામાં પતંગની દોરીથી ગંભીર ઈજા થતા તેનો કરુણ મોત થયું છે. વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે રહેતો 21 વર્ષનો…

BIG BREAKING : ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા 2ના મોત

Gandhinagar Latest News: શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત થયા તો ત્રણ લોકોની સ્થિતિ ગંભીર, 108ને લિહોડા ગામમાં સ્ટેન્ડ બાય રખાઈ, રેન્જ IG અને SP લિહોડા ગામે પહોંચ્યા Gandhinagar…

Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મંદિરમાં ઝાડુ લગાવ્યું

રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા મકર સંક્રાંતિથી એક સપ્તાહના સ્વચ્છતા સફાઈ અભિયાનનો આજથી પ્રારંભ થયો હતો. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો…