ગુજરાતમાં દર 7 મિનિટે એક વ્યક્તિને હૃદયરોગની બીમારી : લાઇફસ્ટાઇલ, ફાસ્ટફુડ, માનસિક તણાવ જવાબદાર | mental stress

ગુજરાતમાં દર સાત મિનિટે એક વ્યક્તિને હૃદયરોગની બીમારી : લાઇફસ્ટાઇલ, ફાસ્ટફુડ, માનસિક તણાવ જવાબદાર ગુજરાતમાં હૃદયરોગના કેસો ચિંતાજનહદે વધી રહ્યા છે. 108 ઇમરજન્સીના આંકડા મુજબ, ગુજરાતમાં દર સાત મિનિટે એક…