રાજુલા : ખુલ્લેઆમ દેશી દારૂઓનુ વેચાણ કરતો વિડિયો સોશિયલ મીડિયામા વાઇરલ | Crime 1

રાજુલામા ખુલ્લેઆમ દેશી દારૂઓનુ વેચાણ કરતો વિડિયો સોશિયલ મીડિયામા વાઇરલ… રાજુલા શહેરના જાફરાબાદ રોડ ઉપર કેબીનોમા બુટલેગરો દ્વારા દારૂઓનુ વેચાણ ચલાવી રહ્યા છે… ગાંધીના ગુજરાતમા ખુલ્લેઆમ દારૂઓનુ વેચાણ થતા અનેક…