ગાંધીના ગુજરાતમાં નકલીની બોલબાલા | 1 A Fake Ghee Manufacturing Factory Was Caught

ગાંધીના ગુજરાતમાં ચારે તરફ નકલી અધિકારી, નકલી ટોલનાકુ, નકલી જીરૂ, નક્લી પી.એ. નકલી Dysp ગાંધીના ગુજરાતમાં જન આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો દ્વારા નકલી ઘી બનાવવાની ફેકટરી અમરેલી જિલ્લાના…