બનાસકાંઠા: પુરવઠા વિભાગની અનાજ માફિયાઓ પર તવાઈ | 1 Action Against Illegal Black Market

બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ છેલ્લા 15 દિવસથી અનાજ માફિયાઓ પર તવાઈ વરસાવી રહ્યું છે. ડીસામાં પુરવઠા વિભાગ દ્વારા અલગ અલગ ચાર જગ્યાએ દરોડા પાડી સસ્તા અનાજની દુકાનનો ગેરકાયદેસર સંગ્રહ કરેલ…