News Update :કિંજલ દવેને ગુજરાત હાઇકોર્ટનો ઝટકો……!, Breaking News 1

Spread the love

News Update :ચાર ચાર બંગડીવાળા ગીતથી ફેમસ થઇ ચૂકેલી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે સામે આ ગીત ગાવાને લઇને મુકાયેલો સ્ટે 28 માર્ચ સુધી લંબાવાયો છે

News Update :કિંજલ દવેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ચાર ચાર બંગડીવાળા ગીતથી ફેમસ થઇ ચૂકેલી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે સામે આ ગીત ગાવાને લઇને મુકાયેલો સ્ટે 28 માર્ચ સુધી લંબાવાયો છે. હાઈકોર્ટે આ ગીત પરનો સ્ટે ફરી એકવાર લંબાવી દીધો છે. અગાઉ હાઇકોર્ટે આ સ્ટે 26 માર્ચ સુધી એટલે કે આજની તારીખ સુધી લંબાવ્યો હતો ત્યારે આજે ફરીથી કોર્ટે સ્ટેને 28 માર્ચ સુધી લંબાવી દીધો.

News Update

રેડ રિબોન એન્ટરટેઇનમેન્ટ દ્વારા સેશન કોર્ટમાં આ મામલે કિંજલ દવે સામે કેસ કરવામાં આવ્યો છે. જેમાં સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારાયો હતો. સેશન્સ કોર્ટે અગાઉ તેના ચુકાદામાં કોપીરાઈટનો દાવો ફગાવી દીધો હતો. જેના બાદ હાઈકોર્ટમાં આ મામલે પડકાર ફેંકાયો જેના પર હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને ફેરવી નાખતાં કિંજલ દવે પર જાહેરમાં આ ગીત ગાવા સામે રોક લગાવી દીધી હતી. ત્યારે આજ કારણે ગાયિકા કિંજલ દવેને મુશ્કેલીઓમાં વધારો થયો છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *