ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દુવિધા વધતા દર્દીઓ હેરાન પરેશાન

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દુવિધા વધતા દર્દીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. ભાવનગર સહીત અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ સહીતના જિલ્લામાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ હોસ્પિટલ…