સ્કૂલ પ્રવાસે નીકળેલ વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો વંથલી ગુરુકુળ પાસે હાઇવે નજીક બે બસ એને કાર ધડાકાભેર અથડાઈ 12 વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત
જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક સ્કૂલની વિદ્યાર્થીઓનીઓને લઈ પ્રવાસે નીકળેલી બસ સહિત ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સજાતા સ્કૂલ બસમાં 53 વિદ્યાર્થીઓ હતી અમથી અકસ્માતમાં દરમિયાન 12 વિધાર્થીનીને નાના મોટી ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતમાં ત્રણેય વાહનોમાં ભારે નુકસાની જોવા મળી હતી અકસ્માત ના પગલે રાહદારીઓએ ઘટનાસ્થળ પર વંથલી અને આજુબાજુ ના લોકો અને રાહદારીઓ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને બહાર કાઢી હિંમત આપવાનો પ્રયાસ કરાયો હતો ઘટનાસ્થળ પર ટ્રાફિકજામ થતા પોલીસે પહોંચી વાહનવ્યવહારને પૂવવત કરાવ્યો હતો ઘાયલ થયેલી વિધાર્થીઓને પ્રથમી સારવાર વંથલી સિવિલમાં માટે ખસેડવામાં આવી હતી
ઘટનાસ્થળથી સારવાર માટે 108 ની 5 થી 6 ગાડી હાઇવે ની એમ્બ્યુલન્સ એક અને વંથલી પોલીસ ની ગાડીઓમાં ઇજાગ્રસ્ત વિધાર્થીઓ ને તાત્કાલિક વંથલી સિવિલમાં સારવાર આપી હતી હોસ્પિટલમાં માં અકસ્માતમાં જાણ થતાં તબીબના ડો મારુ સાહેબ સ્ટાફ અને આજુબાજુ લોકો દ્વારા સારવાર માટે પુરી તૈયારી ની કામગીરી કરી હતી
અકસ્માત ની જાણ થતાં વંથલીના મામલેદાર ડી જે જાડેજા સાહેબ બે હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિધાર્થીઓ ની તાત્કાલિક મુલાકાત લીધી હતી વધુ સારવાર માટે આગર ની તૈયારીઓ માટે ની સુવિધાઓ પણ ની તૈયારીઓ કરી ને ઘટનાસ્થળ ટિમ સાથે પુગિયા હતા અને વંથલી ના એસ ડી એમ સાહેમ ને જાણ થતાં ટિમ સાથે ઘટનાસ્થળ પુગિયા હતા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ ઓ ને સારવાર માટેની મૂકલી અને બીજા વિદ્યાર્થીઓ ને ગુરુકુળમાં રાખવાની વેવસ્તાઓ કરવી હતી.
32 જેટલા વિધાર્થીઓને વંથલીના ગુરુકુળમાં મુકિયા હતા
આણદની શ્રી એચ ડી પટેલ તથા શ્રીમતી આર.એફ. પટિયાર ઉ માં શાળા આસોદર તાલુકાના આંકલાવ જિલ્લાના આણંદ શોશ્રણીક પ્રવાસ બસ નંબર 3 નું વંથલી પાસે ટીપલ અકસ્માત સજાયો હતો
સ્કૂલની પાચક જેટલી બસ ત્રણ દિવસના પવાસમાં આણંદ થી સોમનથી જિલ્લામાં અને જૂનાગઢ જિલ્લામાં આવી હતી
સોમનાતથી જૂનાગઢ જિલ્લામાં જતી વખતે વંથલીના ગુરુકુળ પાસે ટ્રિપલ અકસ્માત સાજયો હતો
13 જેટલો વિદ્યાર્થીઓ ને નનામોટી ઇજાઓ થતા સારવાર માટે 108 ની ગાડી વંથલી હવેની એમ્બ્યુલન્સ અને વંથલી પોલીસ ની ગાડીઓ તાત્કાલીક સારવાર માટે દોડતી થઈ હતી
અકસ્માત દરમિયાન વિદ્યાર્થીઓ ને નનામોટી સારવાર માટે વંથલી ની એચ એસ મેડિકલ એજન્સી માંથી સારવાર ની તૈયારી સાથે ડોકટર ગુરુકુળમાં આવીને વિદ્યાર્થીઓ ને પણ સારવાર આપી હતી
જૂનાગઢથી એક ઇજાગ્રસ્ત વિદ્યાર્થને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ થી રાજકોટ હોસ્પિટલમાં રીફર ક્રિયા હતા
વંથલી ના તંત્ર અને આજુબાજુ લોકો દ્વારા અકસ્માત ની ઘટનાસ્થળ ના વાહનો ને સાઈડમાં મૂકી ને હાઇવે સાફ કરીને તાત્કાલિક ચાલુ કરાવીયો હતો
વંથલીના ગુરુકુળ સ્વામિનારાયણ માં વધુ લોકોને પુરી સુવિધાઓ સાથે રાખીયા હતા અને વંથલી ના મામલતદાર શ્રી ડી જે જાડેજા સાહેબ અને એસ.ડી.એમ શ્રી સાહેબ ની અને વંથલી પોલીસ દ્વારા ગુરુકુળ માંથી જાવા માટેની વિદ્યાર્થીઓ ને પૂરતી વેવસ્તા કરાઈ હતી.