કબૂતરબાજી મુદ્દે CID ક્રાઈમની મોટી કાર્યવાહી | CID Crime prosecuted 14 agents for trying to enter the US illegally | Crime News

Spread the love

અમેરિકા કબૂતરબાજી કેસમાં CID ક્રાઈમની મોટી કાર્યવાહી, એજન્ટોએ સપનામાં પણ ન વિચાર્યું હોય તેવું થયું

CID Crime prosecuted 14 agents for trying to enter the US illegally
Crime News: અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસ મામલે CID ક્રાઈમે 14 એજન્ટો સામે કાર્યવાહી કરી છે, મુંબઇ, દિલ્હી, દુબઇ અને ગુજરાતના એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધાયો

કબૂતરબાજી

કબૂતરબાજી મુદ્દે CID ક્રાઈમની મોટી કાર્યવાહી
14 એજન્ટો સામે ગુનો નોંધવામાં આવ્યો
મુંબઈ, દિલ્લી, દુબઈ અને ગુજરાતના છે એજન્ટો

કબૂતરબાજી

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસ મામલે 14 એજન્ટો સામે ગુનો નોંધાયો છે. અત્રે જણાવીએ કે, કબૂતરબાજી મુદ્દે CID ક્રાઈમે 14 એજન્ટો સામે કાર્યવાહીનો તંજ ખેચ્યો છે. મુંબઇ, દિલ્હી, દુબઇ અને ગુજરાતના એજન્ટો હોવાનું પણ સામે આવ્યું છે.

14 એજન્ટોના નામ
વિગતે જણાવીએ કે, દિલ્હીના જાગ્ગી પાજી અને જોગિન્દરસિંગ સામે ગુનો નોંધાયો છે જ્યારે દુબઈના સલીમ અને મુંબઈના રાજાભાઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાતના કિરણ પટેલ, ચંદ્રેશ પટેલ, ભાર્ગવ દરજી સામે પણ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જ્યારે પિયુષ બારોટ, સંદીપ પટેલ, જયેશ પટેલ અને વલસાડના રાજુ સામે પણ ગુનો નોંધાયો છે. ગેરકાયદે રીતે અમેરિકા જતા પહેલાં ફ્રાંસના વાંટ્રી એરપોર્ટથી વિમાન પરત મોકલવામાં આવ્યુ હતુ.

કબૂતરબાજી

મોબાઈલમાંથી ડોક્યુમેન્ટ કરાવ્યા હતા ડિલીટ
જે સમગ્ર મામલે IPCની કલમ 120 B, 201, 370 મુજબ ગુનો નોંધાયો દાખલ કરવામાં આવ્યો છે. કાવતરૂ ઘડવુ, પુરાવાનો નાશ કરવો તેમજ ગેરકાયદે લાલચો આપી વિદેશ મોકલવાનો કેસમાં ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સના વાંટ્રી એરપોર્ટથી પરત આવેલાં 66 પેસેન્જરના પણ નિવેદન લેવામાં આવ્યા છે. એજન્ટોએ પેસેન્જરોના મોબાઇલમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ ડિલીટ કરાવ્યા હતા તેમજ લાલચ આપીને ગેરકાયદે મોકલ્યા હોવાનુ પેસેન્જરોના નિવેદનમાં ખુલાસો થયો છે.

link 1

link 2


Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Botad News :8 કાર સાથે 1 આરોપીની ધરપકડ, Breaking News 1

Spread the love

Spread the loveBotad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *