આણંદ શહેરમાં સલાટીયા રોડ પર હાલાણી હાઇટ્સ પાસે આજે સવારે કારમાં આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી
આણંદ શહેરમાં હાલાણી હાઇટ્સ પાસે રહેતા અનિલભાઈ ઇસુબભાઈ વહોરા આજે સવારે પોતાના પરિવાર સાથે બહાર જવા માટે કારમાં બેસી કારને સ્ટાર્ટ. કરતાની. સાથે જ કારમાં આગ ભભૂકી ઉઠી હતી. અને જોત જોતામાં કાર ભડ ભડ સળગવા લાગતા કાર ચાલક અનિલભાઈ સહિત કારમાં સવાર. ત્રણ જણા ત્વરિત કારમાંથી બહાર નીકળી સલામત સ્થળે ખસી ગયા હતા
વિઓ. ઘટનાની જાણ થતા આણંદ ફાયરબ્રિગેડનાં ફાયરમેન નરેન્દ્ર પંડ્યા. અબ્દુલ ભથાણીયા અને અવિનાશ સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી