રાજુલામા ખુલ્લેઆમ દેશી દારૂઓનુ વેચાણ કરતો વિડિયો સોશિયલ મીડિયામા વાઇરલ…
રાજુલા શહેરના જાફરાબાદ રોડ ઉપર કેબીનોમા બુટલેગરો દ્વારા દારૂનો વેપલો ચલાવી રહ્યા છે…
ગાંધીના ગુજરાતમા ખુલ્લેઆમ દેશી દારૂઓનુ વેચાણ થતા અનેક સવાલો…..
રાજુલામા દારૂનો વેપલો ચાલતો હોવાથી પોલીસની રહેમ નજર હેઠળ દારૂઓનુ વેચાણ થઈ રહ્યુ હોય તેવુ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે….
આ અગાઉ પણ આજ જગ્યાનો વિડિયો વાઇરલ થયો હતો, પરંતુ ફરી પાછુ એજ જગ્યાએ ખુલ્લેઆમ દેશી દારૂઓનુ વેચાણ થતુ જોવા મળ્યુ…..
ઉપરાંત પોલીસ સ્ટેશનના ડીસ્ટાફના કર્મચારીઓ બે ફીકરાયથી હપ્તાખોરીથી ચલાવતા હોવાથી આવા ધંધોઓ ચાલી રહ્યા છે…..
રાજુલામા દારૂનો વેપલો બંધ કયારે થશે તે સવાલ ઉઠ્યો છે..