Gujarat Weather Update :હવામાન વિભાગની તડકતી ભડકતી આગાહી…..! Breaking News 1

Spread the love

Gujarat Weather Update :ગુજરાતવાસીઓ માર્ચ મહિનામાં ગરમીથી શેકાવવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે, આ વર્ષે અલનીનોની અસરના કારણે ઉનાળો આકરો રહી શકે છે

Gujarat Weather Update :ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ તાજેતરમાં કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, હવામાન વિભાગે માર્ચ મહિનામાં અંગ દાઝડતી ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ વર્ષે અલનીનોની અસરના કારણે ઉનાળો આકરો રહી શકે છે. આ સાથે કહ્યું કે, આગામી પાંચ દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહેશે.

Weather

ગુજરાતવાસીઓ માર્ચ મહિનામાં ગરમીથી શેકાવવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે, આ વર્ષે અલનીનોની અસરના કારણે ઉનાળો આકરો રહી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી પાંચ દિવસ તાપમાન સૂકું રહશે તો લઘુત્તમ તાપમાન માં 2-3 ડીગ્રી તાપમાન વધશે. હાલમાં 24 કલાકમાં અમદાવાદ માં 13.3 ડિગ્રી જ્યારે નલિયા 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તર દિશામાંથી પવન ફુંકાશે. એટલું જ નહીં હવામાન વિભાગે માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની પણ શકયતા વ્યક્ત કરી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *