Vadodara News :વડોદરા નેશનલ હાઈવે પર મોડી રાત્રે જીવલેણ અકસ્માત, Breaking News 1

Spread the love

Vadodara News :અકસ્માતમાં એક જ પરિવારનાં પાંચ લોકોનાં મોત નિપજ્યા હતા

Vadodara News :ગત મોડી રાત્રે વડોદરા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક જ પરિવારનાં પાંચ લોકોનાં મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ થઈ જવા પામ્યો હતો. ત્યારે અકસ્માતમાં બે ભાઈ અને બંનેની પત્નિ અનેક એક વર્ષનાં બાળકનું મોત થતા પરિવારજનોમાં શોક છવાઈ જવા પામ્યો હતો.

Vadodara

મળતી માહિતી મુજપ વડોદરા શહેરમાં રહેતો પરિવાર વતનમાંથી ગત મોડી રાત્રે પરત આવી રહ્યા હતા. તે દરમ્યાન વડોદરાથી જાંબુવા બ્રિજથી તરસાલી તરફ પરિવાર જઈ રહ્યો હતો. તે દરમ્યાન સાઈડમાં ઉભેલા કન્ટેનર પાછળ ધડાકાભેર કાર ધુસી જતા એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મોત નિપજ્યા હતા.

મૃતકનાં નામ
પ્રજ્ઞેશભાઈ પટેલ (ઉ.વર્ષ.34)
મયુરભાઈ પટેલ (ઉ.વર્ષ.30 )
ઉર્વશીબેન પટેલ (ઉ.વર્ષ.31 )
ભૂમિકા પટેલ (ઉ.વર્ષ.28)

લવ પટેલ (ઉ.વર્ષ.01 )

ઈજાગ્રસ્તનું નામ
અસ્મિતા પટેલ (ઉ.વર્ષ.4)

નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તે બાબતની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગ્રેડને કરવામાં આવતા ફાયર બ્રિગ્રેડ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી કામગીરી હાથ ઘરી હતી. ત્યારે અલ્ટો કારમાં સવાર એક વર્ષનાં માસૂમ બાળક સહિત પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે કારમાં સવાર ચાર વર્ષની બાળકી અસ્મિતાનો આબાદ બચાવ થયો હતો.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *