Vadodara News :કોટના બીચ પર ન્હાવા ગયેલા પારુલ યુનિવર્સિટીના 3 વિદ્યાર્થી તણાયા, Breaking News 1

Spread the love

Vadodara News :પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોટના બીચ પર ફરવા ગયા હતા, જ્યાં ન્હાવા પડેલા ત્રણ વિદ્યાર્થીઓની અચાનક જ બૂમો સંભળાવા લાગી હતી

Vadodara News :પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોટના બીચ પર ફરવા ગયા હતા, જ્યાં ન્હાવા પડેલા ત્રણ વિદ્યાર્થીઓની અચાનક જ બૂમો સંભળાવા લાગી હતી. વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. સ્થાનિક લોકોને ઘટનાનો અંદાજ આવી ગયો હતો. જેથી તાત્કાલિક તે લોકોએ વિદ્યાર્થીઓને નદીમાંથી બહાર કાઢ્યા હતા.

Vadodara

વડોદરામાં આવેલી પારુલ યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ વડોદરા પાસેના કોટના બીચ પર ફરવા ગયા હતા. જે પૈકીના ત્રણ વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા પડ્યા હતા. જો કે આ વિદ્યાર્થીઓ અચાનક જ તણાવા લાગ્યા હતા. જો કે સ્થાનિક લોકોએ તાત્કાલિક તે લોકોને બચાવી લીધા હતા.

પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોટના બીચ પર ફરવા ગયા હતા, જ્યાં ન્હાવા પડેલા ત્રણ વિદ્યાર્થીઓની અચાનક જ બૂમો સંભળાવા લાગી હતી. વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. સ્થાનિક લોકોને ઘટનાનો અંદાજ આવી ગયો હતો. જેથી તાત્કાલિક તે લોકોએ વિદ્યાર્થીઓને નદીમાંથી બહાર કાઢ્યા હતા.

ગામ લોકોએ વિદ્યાર્થીઓને બહાર કાઢીને તેમને CPR આપ્યો હતો અને તેમના પેટમાં ભરાયેલુ પાણી બહાર પણ કાઢ્યુ હતુ.જેના પગલે વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો. જે પછી વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *