TOP News :મૌલાના મુફતી સલમાનને વડોદરા જેલ લવાયો, Breaking News 1

Spread the love

TOP News :જૂનાગઢ પોલીસે મૌલાના મુફ્તી અઝહરીની પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા સેન્ટ્રલ જેલ હવાલે કર્યો છે

TOP News :ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે જુનાગઢ, કચ્છ અને ત્યારબાદ મોડાસામાં પણ ગુનો નોંધાયો હતો. ત્યારે મોડાસા કેસમાં મૌલાના મુફ્તીને જામીન મળ્યા હતા. પરંતુ જૂનાગઢ પોલીસે મૌલાના મુફ્તી અઝહરીની પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા સેન્ટ્રલ જેલ હવાલે કર્યો છે.

TOP News

ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીને વડોદરા જેલમાં લાવવામાં આવ્યો છે. ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સામે મોડાસા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, ત્યારે ચુસ્ત વ્યવસ્થા વચ્ચે તેને ગત રાત્રિએ વડોદરા સેન્ટ્ર્લ જેલમાં લાવવામાં આવ્યો છે.

વડોદરા સેન્ટ્રલ જેલમાં લવાયો મૌલાના

ભડકાઉ ભાષણ કેસમાં મૌલાનાને પાસાની સજા થઇ છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગત રાત્રે મૌલાનાને વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો છે. બીજી તરફ વડોદરા સેન્ટ્રલ જેલની બહાર મૌલાનાના સમર્થકો જોવા મળ્યા હતા.

ભડકાઉ ભાષણ મામલે પાસાની સજા

ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે જુનાગઢ, કચ્છ અને ત્યારબાદ મોડાસામાં પણ ગુનો નોંધાયો હતો. ત્યારે મોડાસા કેસમાં મૌલાના મુફ્તીને જામીન મળ્યા હતા. પરંતુ જૂનાગઢ પોલીસે મૌલાના મુફ્તી અઝહરીની પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા સેન્ટ્રલ જેલ હવાલે કર્યો છે.

મોડાસા સેશન કોર્ટે મૌલાનાને શરતી જામીન આપ્યા છે. જામીન આપતા કોર્ટે શરતો પણ મૂકી હતી, જેમાં સાક્ષીઓને ડરાવવા ધમકાવવા નહીં, તેમજ પાસપોર્ટ હોય તો જમા કરાવવા આદેશ પણ આપવામાં આવ્યો હતો. તો મૌલાના સલમાન અઝહરી કોર્ટની પરવાનગી વગર દેશ છોડી શકશે નહીં. જામીન મળતાં જ જૂનાગઢ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી હતી. બચાવ પક્ષના વકીલો દ્વારા ચાર્જશીટનો અભ્યાસ કર્યા બાદ આગામી દિવસમાં હાઇકોર્ટમાં જવાની વાત કરી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *