Top News :વસ્તુની સાચી કિંમત કરતા વધુ કિંમત લેતા વિદ્યાર્થીઓમાં આક્રોશ, Breaking News 1

Spread the love

Top News :વેપારી વિદ્યાર્થીઓ પાસેથી વસ્તુની કિંમત કરતા વધારે પૈસા લેતો હતો

Top News :ઘણી એવી ઘટના સામે આવતી હોય છે જેમાં વેપારી દ્વારા વસ્તુની સાચી કિંમત કરતા વધારે કિંમત લેવામાં આવતી હોય છે ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે જેમાં વેપારી વિદ્યાર્થીઓ પાસેથી વસ્તુની કિંમત કરતા વધારે પૈસા લેતો હતો. અમદાવાદના આરસી ટેકનિકલ કોલેજમાં કેન્ટીનના માલિક દ્વારા ઠંડા પીણા કોલ્ડ્રિંક્સ પર એમ.આર.પી.ના ભાવ કરતાં બે રૂપિયા વધુ લેવામાં આવતા હતા જેની ફરિયાદ તે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા cyss છાત્ર યુવા સંઘર્ષ સમિતિ અમદાવાદના ઉપપ્રમુખ શ્રીમાળી તીર્થને કરવામાં આવી હતી.

Top News

જે અનુસંધાને આજરોજ શ્રીમાળી તીર્થ દ્વારા કેન્ટીનમાં રૂબરૂ મુલાકાત કરીને તે અંગેની તપાસ કરતા વિદ્યાર્થીઓની વાત સાચી હતી જે બાબતે કેન્ટીન માલિક સાથે ટેલિફોનિક વાતચીત કરીને જે કાયદા વિરુદ્ધનું કામ થઈ રહ્યું હતું તે અટકાવવામાં આવ્યું છે અને માલિકે આશ્વાસન આપ્યું છે કે હવે પછી તેઓ એમઆરપી થી વધુ ભાવ લેશે નહીં આ સર્વ ઘટનાથી આરસી ટેકનીકલના વિદ્યાર્થીઓમાં ન્યાયની લડતની કૂચ કરી હતી.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *