TOP News :પડકાર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કાળી પટ્ટી પેહરી કર્યું આંદોલન, Breaking News 1

Spread the love

TOP News :ગુજરાત મોટર વાહન ઓફિસર્સ એસોસિયેશન દ્વારા પડકાર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કાળી પટ્ટી ધારણ કરીને આંદોલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

TOP News :મહેસાણા ખાતે આવેલા આરટીઓ કચેરી ખાતે ગુજરાત મોટર વાહન ઓફિસર્સ એસોસિયેશન દ્વારા પડકાર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કાળી પટ્ટી ધારણ કરીને આંદોલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મોટર વાહન ખાતાના સંખ્યાબંધ અધિકારીઓ કર્મચારીઓના પ્રોબેશન પૂર્વ થયેલી લાંબા ગાળાના હુકમ બાબતે યોગ્ય કરવા બાબતનો પત્ર તથા ઇન્સ્પેક્ટરને ચેકિંગની ફરજમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાના બાબતનો પત્ર, ટેસ્ટ ટ્રેકમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરવા તેમજ એસોસિયેટના સંખ્યાબંધ વર્ગ ત્રણના અધિકારીઓના પ્રશ્નો વાહન વ્યવહાર કમિશનર શ્રી ની કચેરી ખાતેથી પડતર છે.

https://www.youtube.com/watch?v=7UPLFea2Ve0
TOP News

જેમાં વાહન વ્યવહાર કમિશનર શ્રી તરફથી હકારાત્મક અભિગમ રાખી નિકાલ કરવાનું જણાવેલ નથી જેથી અમારા સંખ્યાબંધ અધિકારીઓના પડતર પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તેમ જણાતું નથી આથી એસોસિયન પોતાની લડત માંગણીઓ પર અગાઉથી જાહેર કરાયેલ કાર્યક્રમ ઉપર આગળ વધશે જેની પણ જાણ થાય તેવી વિનંતી કરવામાં આવી હતી.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *