TOP News :વેરાવળમાં ઝડપાયેલા ડ્રગ્સ મામલે આરોપીની પુછપરછમાં મોટો ખુલાસો, Breaking News 1

Spread the love

TOP News :બે દિવસ પહેલા વેરાવળ દરિયાઇ પટ્ટી પરથી 350 કરોડનું 50 કિલો હેરોઇન ઝડપાયું હતુ

TOP News :બે દિવસ પહેલા વેરાવળ દરિયાઇ પટ્ટી પરથી 350 કરોડનું 50 કિલો હેરોઇન ઝડપાયું હતુ. આ કેસમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

TOP News

ગીર સોમનાથના વેરાવળના દરિયાઇ પટ્ટી વિસ્તારમાંથી ઝડપાયેલા કરોડોના હેરોઇન મામલે મોટા ખુલાસા સામે આવ્યા છે. આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.સામે આવ્યુ છે કે ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચઢાવવામાં આવ્યો હતો.

બે દિવસ પહેલા વેરાવળ દરિયાઇ પટ્ટી પરથી 350 કરોડનું 50 કિલો હેરોઇન ઝડપાયું હતુ. આ કેસમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચઢાવવામાં આવ્યો હોવાનું ખુલ્યુ છે. મુર્તુઝા બ્લોચ વેરાવળ બંદરે નાલિયા ગોદીમાં જથ્થો પહોંચાડવાનો હતો.

જથ્થો લેવા મોકલનાર ઈશાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાની માહિતી છે. દક્ષિણ આફ્રિકામાં બેઠાં-બેઠાં ઈશાક લોકેશન સૂચના મોકલી આપતો હતો. તપાસમાં હેરોઈનના જથ્થાનું કનેકશન ઈરાન-પાકિસ્તાન સુધી ખૂલ્યું છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *