63 ration card holders caught taking illegal ration from Kapdwanj taluka

Spread the love

63 ration card holders caught taking illegal ration from Kapdwanj taluka | કપડવંજ તાલુકામાંથી ગેરકાયદે રેશન લેતાં 63 રેશનકાર્ડ ધારકો પકડાયા

63 ration card holders caught taking illegal ration from Kapdwanj taluka | પુરવઠા વિભાગે તપાસ હાથ ધરતા

જરૂરીયાતમંદોને એનએફએસએનો લાભ મળતો નથી ત્યારે માલદારોને અનાજ મળતા ગ્રાહકોમાં રોષ

કપડવંજ : કપડવંજ શહેર તથા તાલુકામાંથી એનએફએસએ હેઠળ પાત્રતા ના ધરાવતા હોય તેવા ૬૩ રેશનકાર્ડ ધારકો રેશનકાર્ડ પરથી અનાજ લેતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ પાત્રતા ધરાવતા ના હોવા છતાં રેશનિંગની દુકાનોમાંથી રેશનકાર્ડ પર અનાજ લેતા હોય તેવા કપડવંજ તાલુકાના ૬૩ કાર્ડ ધારકો કપડવંજ પુરવઠા વિભાગની તપાસમાં સામે આવ્યા છે.

63 ration card holders caught taking illegal ration from Kapdwanj taluka
63 ration card holders caught taking illegal ration from Kapdwanj taluka

આ બાબતે પુરવઠા મામલતદાર નિમેષ ચાવડાએ જણાવ્યું હતું કે, કપડવંજ શહેર તથા તાલુકાના રેશનકાર્ડ ધારકોની તપાસ કરવામાં આવતા પકડાયેલા રેશનકાર્ડ ધારકોની યોગ્ય તપાસ કરી તેઓની વિરૂદ્ધ ફોજદારી તેમજ દંડનીય કાર્યવાહી, તેમજ પી.ડી.એસ. કંટ્રોલ ચાર્ટડ-૨૦૦૦ તથા સુધારા નિયમો ફૂડ સિક્યોરિટી એક્ટ ૨૦૧૩ મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

એક તરફ જરૂરિયાતમંદોને આ યોજના હેઠળ લાભ મળતો નથી ત્યારે બીજી તરફ માલદારો આ યોજનાનો ભરપુર લાભ ઉઠાવી રહ્યાં હોય તેવું તપાસમાં ખુલ્યું છે. સરકારી યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચતો નથી. ત્યારે પુરવઠા વિભાગમાં લોલમલોલ સામે આવી છે. રેશનકાર્ડની દુકાનોમાંથી સરકારી અનાજને સગેવગે કરાતો હોવાના કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે.

ત્યારે સરકાર દ્વારા આ અંગે તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Link 1

Link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *