ગાંધીનગર ખાતે CtrlSના GIFT સિટી ડેટા સેન્ટરનો શિલાન્યાસ કર્યો 1

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે CtrlSના GIFT સિટી ડેટા સેન્ટરનો શિલાન્યાસ કર્યો CtrlS ડેટા સેન્ટર તેના નવા ગુજરાત ડેટાસેન્ટર (ગાંધીનગર 1 ડીસી)માં રૂ. 250 કરોડનું રોકાણ કરશે.ઇકોસિસ્ટમમાં 1,000થી વધુ…