મુખ્યમંત્રીને મળેલી આકર્ષક ભેટ-સોગાદો ખરીદી લેવાનો મોકો !

મુખ્યમંત્રીને ભેટ સોગાદોમાં મળેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન- વેચાણ ચાલી રહ્યું છે જે તા.20 જાન્યુઆરી દરમિયાન નિહાળી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં…