બોબી દેઓલે રામાયણમાં કુંભકર્ણ બનવાની ના પાડી !

રણબીર કપૂરની ‘રામાયણ’ ફિલ્મમાં કુંભકર્ણનો રોલ ભજવવાનો બોબી દેઓલે ઈનકાર કરી દીધો છે. જી હા, બોબી દેઓલે રામાયણમાં કુંભકર્ણ બનવાની ના પાડી. બોબીને આ ફિલ્મ માટે રોલ ઓફર થયો હતો.…