ચકલાસી અને લીંબાસીમાંથી દારૂની 13 બોટલ સાથે 2 બૂટલેગર ઝડપાયા | Breaking news

શેખુપુર રોડ નજીક કેનાલ પર થેલીમાં શખ્સ દારૂ લઈ જતો હતો : કુલ 51 હજારનો મુદ્દામાલ જપ્ત નડિયાદ : એલસીબી ખેડા પોલીસે ચકલાસીના રામપુરામાં વિદેશી દારૂની બોટલ નંગ ૬ કિંમત…