ખુરશી જતાં શિવરાજસિંહ ચૌહાણને થયું ભાન | An anguished cry 1

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણનું દર્દ ફરી છલકાયું છે. તેમણે આ વખતે ગધેડાના માથેથી શિંગડાનું હટવું એવું ઉદાહરણ આપ્યું. મધ્યપ્રદેશમાં મામા તરીકે જાણીતા શિવરાજસિંહ ચૌહાણના ફરી સીએમ બનવાની અટકળો હતી…