વરાળીયુ શાક બનાવવા માટેની રીત | 1 Gujarati Special Healthy Food

ગુજરાતની શિયાળા માટે સ્પેશિયલ વાનગી : વરાળીયુ શાક બનાવવા માટેની રીત વરાળીયુ શાકની ચટણી બનાવવા માટે: ફૂદીનો ૫૦ ગ્રામ , આદુ ૫૦ ગ્રામ, કોથમરી-૨૦૦ ગ્રામ, લીલી હળદર અને આંબા હળદર…