અમદાવાદ:ભારતીય વિજ્ઞાન સંમેલનનું ભવ્ય લોકાપર્ણ | 1 A grand opening of the science convention

ભારતીય વિજ્ઞાન સંમેલનનું ભવ્યાતિ ભવ્ય લોકાપર્ણ ગુજરાત રાજ્યનાં લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ દેશનાં મહાન વૈજ્ઞાનિકોની પ્રેરક ઉપસ્થિતિમાં વિજ્ઞાન ભવન સાયન્સ અમદાવાદમાં યોજાયું. વિજ્ઞાન ભારતી દ્વારા રાષ્ટ્રીય કક્ષાનું વિજ્ઞાન…