બાપુનગર પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર ધમધમી રહ્યો છે દેશી દારૂનો અડ્ડો | Bootlegger Torture | Harassment Of Common People

બાપુનગર News : આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ ગુજરાતમાં દારૂ વેચાય છે એ સૌ કોઈ જાણે છે. અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના 100 મીટર દૂર ઇન્દિરા ગરીબ નગરના છાપરા ગટર…