પાટણ:ડૉ.સુમિત શાસ્ત્રી પર લાગેલ ટિકિટ કૌભાંડના આક્ષેપનો મામલો | 1 Ticket Scam

પાટણનાં રિજિયોનલ સાયન્સ સેન્ટરનાં ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રી પર લાગેલ ટિકિટ કૌભાંડના આક્ષેપનો મામલો પાટણનાં RTI એક્ટિવિસ્ટ જયંતીજી ઠાકોરે રિજિયોનલ સાયન્સ સેન્ટરનાં ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રી પર લગાવ્યા હતા ટિકિટ કૌભાંડના આરોપ…