સોનગઢ : 45 પશુઓને કતલખાને જતા સોનગઢ પોલીસે બચાવ્યા | The animals were rescued by the Songadh police on their way to the slaughterhouse

સોનગઢ પોલીસ દ્વારા કતલખાને મોકલતા 45 પશુઓનો જીવ બચાવી પાંચ આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા ૫ આરોપીયો સાથે ૪૧,૬૦,૮૦૦ નો મુદ્દા માલ જપ્ત કરી કરજણનાં ૪ ને વોન્ટેડ જહેર કરાયા. ગુજરાતમાંથી…