ખેડા : પ્રાથમિક શાળાના વર્ગમાં છતનો પોપડો પડતાં અભ્યાસ કરી રહેલા 3 બાળકો ઈજાગ્રસ્ત | Students Injured

ખેડા જીલ્લાના માતર તાલુકાના શેખુપુરમાં પ્રાથમિક શાળાના વર્ગમાં છતનો પોપડો પડતાં અભ્યાસ કરી રહેલા ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો શાળામાં દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલ…