ગાંધીનગરના અડાલજથી મહેસાણા જતાં રોડ પર મોડી રાતે ફાયરિંગ | Crime Story

20 લાખની ઉઘરાણીમાં ડખ્ખા પડયાના પગલે ફાયરિંગ કરાતાં એક યુવાન ઘાયલ થયોઅડાલજ મહેસાણા રોડ પર રાત્રીના સમયે બનેલી ઘટનાથી ચકચાર મચી ગાંધીનગર : ગાંધીનગરના અડાલજથી મહેસાણા જતાં રોડ પર મોડી…