Surat News :51 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે ૩ ઝડપાયા | Breaking News 1

Spread the love

Surat News :સુરત શહેરમાંથી વધુ એક વખત નશાનો કારોબાર ઝડપી પાડ્યો છે

Surat News :પોલીસે સુરત શહેરના યુવાધનને ખોખલું કરવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. સુરત શહેરમાંથી વધુ એક વખત નશાનો કારોબાર ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેક પોસ્ટ પાસેથી ૩ લોકોને નશીલા પદાર્થના જથ્થા સાથે ઝડપી પડી મુદ્દામાલ કબ્જે કર્યો હતા.

આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો કારમાં લઈને આવી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. ઓપરેશનમાં સુરત પોલીસે 512.20 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પડ્યું છે જેની કિંમત 51.22 લાખ જેટલી થાય છે. ગુનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Surat News

પોલીસ સૂત્રો અનુસાર સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે ભાટિયા ચેક પોસ્ટ પાસે કર્મ ડ્રગની હેરફેર થવાની છે. બાતમીના આધારે વોચ ગોઠવી શંકાસ્પદ કારને રોકીને તપાસ કરતા 51.22 લાખની કિમતનો 512.20 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ગુનામાં પોલીસે કારના ડ્રાઈવર બદરૂદિન અખ્તર હુસૈન બંગડીવાલા રહેવાસી નવસારી, ગુલામ સબીર મોહમદ ઇશાક મિરજા રહેવાસી સુરત અને મોહમદ અશફાક મોહમદ અસલમ અંસારીની ધરપકડ કરી છે. આરોપીઓ મધ્યપ્રદેશથી કારમાં ડ્રગ્સનો જથ્થો સુરત લાવી રહ્યા હતા.

link

link


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *