Surat News :સુરતનાં લિંબાયતમાં સામૂહિક આપઘાત | Breaking News 1

Spread the love

Surat News :સુરતનાં લિંબાયત વિસ્તારમાં આવેલ રુસ્તમ પાર્ક વિસ્તારમાં પતિ-પત્નિ તેમજ બાળક દ્વારા સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી

Surat News :સુરતનાં લિંબાયત વિસ્તારમાં આવેલ રુસ્તમ પાર્ક વિસ્તારમાં પતિ-પત્નિ તેમજ બાળક દ્વારા સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યાર એક જ પરિવારનાં ત્રણ સભ્યો દ્વારા આપઘાત કરી લેતે સગા-સબંધીઓમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. ત્યારે પોલીસે આ સમગ્રા બાબતે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે. આપઘાતના કારણોને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

Surat

મૃતકના નામ

  • સોમેશ ભીક્ષાપતી ઝીલ્લા (ઉ.વર્ષ.40)
  • અંબિકા ઊર્ફે નિર્મલા સોમેશ ઝીલ્લા (ઉ.વર્ષ.28 વર્ષ)
  • ઋષિ સોમેશ (ઉ.વર્ષ. 7)

આ બાબતે ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે, લીંબાયત વિસ્તારમાં આવેલ રૂસ્તમ પાર્ક વિસ્તારમાં રહેતા એક જ પરિવારનાં 3 સભ્યોએ આપઘાત કર્યો છે. ત્યારે આ બાબતે પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ત્રણેય મૃતદેહને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી છે.

સોમેશે કોઈ અગરમ્ય કારણોસર દીકરા અને પત્નિની હત્યા કર્યા બાદ તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમજ ઘરમાં તપાસ દરમ્યાન એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. તેમજ એક મોબાઈલ પણ મળી આવ્યો છે. જેમાં સોમેશે આપઘાત પહેલા વીડિયો પણ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક દ્વારા તેઓની માતૃભાષા તેલુગુમાં વીડિયો બનાવ્યો હતો. ત્યારે આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. 

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *