Rajkot News :એસ.ટી બસે લીધો વિદ્યાર્થીનો જીવ, કમકમાટી ભર્યું મોત, Breaking News 1

Spread the love

Rajkot News :રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતમાં એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે

Rajkot News :રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ વિદ્યાર્થી રાજકોટથી દ્નારકા જઇ રહ્યો હતો. તો એવામાં જલ્દીથી બાસ પકડવાની ઉતાવળમાં તે બે બસ વચ્ચેથી નીકળવા જતા રિવર્સ આવતી બસની નીચે આવી ગયો. બે એટી બસ વચ્ચે ચગદાઈ જતા બ્રેજેશ સોલંકી નામના વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. 

Rajkot

સમગ્ર મામલે તપાસ શરૂ

ઘટના બનતાની સાથે જ રાજકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આશાસ્પદ યુવકના આકસ્મિક મૃત્યના સમાચારથી પરિવારજનો પર દુઃખના પહાડ તૂટી પડ્યો છે. 

તો બીજી તરફ ગઈકાલે પણ રાજકોટમાં અકસ્માતની ઘટના બની હતી. શહેરના ત્રિશુળ ચોકમાં બેકાબૂ કાર ચાલકે એક ટુ-વ્હીલર અને રાહદારીઓ અટફેટે લીધો હતો. અકસ્માતમાં એક વૃદ્ધ અને બે વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી હતી. અકસ્માતની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, બેકાબૂ કાર પહેલા ટુ-વ્હીલરને ટક્કર મારે હતી અને બાદમાં દુકાનના ઓટલા પર બેઠેલા લોકો તરફ વળી ગઈ હતી. જેમાં બે યુવતીઓ ભાગવામાં સફળ રહે હતી, પરંતુ વચ્ચે બેઠેલી એક મહિલા કારની અડફેટે આવી ગઈ. 

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *