Rajkot News :રાજકોટના ખંઢેરી સ્ટેડિયમના પાર્કિંગમાંથી ઝડપાયા જુગારી, Breaking News 1

Spread the love

Rajkot News :કેટલાક જુગારીયાઓ ખંઢીરી સ્ટેડિમનાં પાર્કિમાં જુગાર રમી રહ્યા હતા, જે બાબતની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા સ્ટેડીયમનાં પાર્કીંગમાં રેડ કરી જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા

Rajkot News :રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત-ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. ત્યારે પોલીસ દ્વારા મેચને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમ છતાં કેટલાક જુગારીયાઓ ખંઢીરી સ્ટેડિમનાં પાર્કિમાં જુગાર રમી રહ્યા હતા. જે બાબતની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા સ્ટેડીયમનાં પાર્કીંગમાં રેડ કરી જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

Rajkot

14 હજારના મુદ્દામાલ સાથે 7 જુગારીયાઓની ઝડપી પાડ્યા

ખંઢેરી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચ ચાલી રહી હતી. મેચ દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે જુગારીયાઓ જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ સ્ટેડિયમનાં પાર્કિગમાં જુગાર રમાડતા હતા. જે બાબતે પોલીસને જાણ થતા પોલીસે જુગાર રમાડતા શખ્સો સહિત કુલ 14 હજારના મુદ્દામાલ સાથે 7 શખ્સોને ઝડપી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *