NFI Special Podcast :મુકેશ શર્મા પાસેથી જાણો શેર બજારની અંદરની વાત
NFI Special Podcast :શેર બજાર શબ્દથી કોઈ અજાણ નથી ત્યારે ઘણા બધા મોટા લોકોનું કેહવું છે કે શેર માર્કેટમાં રોકાણ કરવું જોઈએ. ત્યારે ઘણા બધા લોકો આમાં રોકાણ કરતા પણ હોય છે પરંતુ કોઈને સફળતા મળે છે અને કોઈને નિષ્ફ્ળતા ત્યારે NFI સાથેની આ ખાસ મુલાકાતમાં મુકેશ શર્મા પાસેથી જાણો ખાસ ટિપ્સ…….