News Update :ડભોઇ તાલુકાના ધર્મપૂરી ગામ નજીક ઈક્કો ગાડી અને કાર વરચે સર્જાયો અકસ્માત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા
News Update :ડભોઇ તાલુકાના ધર્મપૂરી ગામ નજીક ઈક્કો ગાડી અને કાર વરચે સર્જાયો અકસ્માત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા. ધરમપુરીનો વણાંક અકસ્માત ઝોન બન્યો છે છેલ્લા પાંચ દિવસમાં છ ઉપરાંત અકસ્માતો અહીં થઈ ચૂક્યા છે સ્ટેટ હાઇવેના અધિકારીઓ કોઈ સાઈન બોર્ડ લગાવે વાહ વણાક પર અકસ્માત રોકી શકાય અકસ્માતોની વંજાર રોકવા માટે શું સરકારી બાબુ આગળ આવશે કે પછી આવી લોલમ લોલ જ ચાલશે.
જેમાંથી અકસ્માતમાં 3 લોકો ગંભીર ઇજાગ્રસ્ત તમામ ઈજાગ્રસ્તોને રેફરલ હોસ્પિટલ ખસેડાયા બનાવને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ઈક્કો ગાડી 4 પલટી ખાઇ રોડ ઉપર પટકાઈ પોલીસે ઘટના સ્થળે પોહચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ડભોઇ તાલુકાના ધર્મપૂરી ગામ પાસે ઈકો ગાડી અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકો ઇજાગ્રત થતા જે પૈકી ત્રણ લોકો વધુ ગંભીર ઇજાગ્રસ્ત થતા તેઓને ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા અકસ્માતને બનાવને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા ઇકો ગાડી રોડ ઉપર ચાર પલટી ખાઈ રોડ પર પટકાઈ હતી અકસ્માતના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.