News Update :બાબરા તાલુકામાં ભૂમાફિયા બેફામ તો તંત્ર લાચાર….! | Breaking News 1

Spread the love

News Update :દૂધનું દુઘ અને પાણીનું પાણી થઈ જાય તે માટે મીડિયાને પણ પૂરી માહિતી આપવામાં આવતી નથી

News Update :બાબરાના મામલતદાર કચેરીના મેદાનમાં ભૂમાફિયાઓના રાત્રિના કે દિવસના કાકરી કપચી કે ધુળમા વપરાયેલા વાહન જેવા કે ટ્રેક્ટર ડમ્પર પકડી પાડે છે જે વાહનો મામલતદાર કમ્પાઉન્ડ માં રાખવામાં આવેલા હોય છે પરંતુ જ્યારે મીડિયા કે પત્રકાર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે ત્યારે આ વાહનોને ક્યારે છોડી દેવામાં આવે છે તે એક પ્રશ્નાર્થ છે જ્યારે પ્રાંત અધિકારી દ્વારા નીચલા અધિકારીઓને આદેશ કરેલ હોય પરંતુ નીચલા અધિકારી દ્વારા વાત કરતા નીચલા અધિકારીઓ કોઈપણ જાતની માહિતી આપવામાં આવતી નથી.

News Update

ત્યારે નીચલા અધિકારીઓ ઉપર પ્રશ્નાર્થ થાય છે ગોચર જમીન ખરાબાની જમીન હોય ડુંગરાળ કે પર્વત હોય ખનીજ માફિયાઓએ તેમનો આ અડ્ડો કરેલ હોય તેવા લોકોના આક્ષેપો કરવામાં આવેલ જ્યારે પત્રકાર એટલે કે મીડિયા દ્વારા આ બાબતે અધિકારીઓને માહિતી માંગવામાં આવતી હોય છે કે વાહનોને કેટલો દંડ કરેલ પરંતુ તે માહિતી જે તે અધિકારી દ્વારા પૂરતી મળતી ન હોય તેવો ઘાટ સર્જાયો જ્યારે આવા ભૂમાફિયાઓને રોકવા માટે તંત્રને એક જાગૃત નાગરિક પત્રકાર દ્વારા અધિકારીઓ પાસેથી માહિતી માંગવામાં આવતી હોય પરંતુ મીડિયાને પણ પૂરી માહિતીન આપતા હોય જેથી કરીને મીડિયા દ્વારા દૂધનું દુઘ અને પાણીનું પાણી થઈ જાય તે માટે મીડિયાને પણપૂરી માહિતી આપવામાં આવતી નથી જ્યારે મીડિયાના પત્રકાર પ્રતિનિધિ દ્વારા આ ભુમાફિયાઓને બેફામ ખનીજ ચોરી કરવા માટે તંત્રને પણ જાગૃત કરવા માટે અનેક પ્રયાસો કરેલ હોય પરંતુ ભૂ માફિયાઓને કોણ છાવડતું હશે તે એક વિચારવાનો વિષય રહ્યો……

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *