News Update :એક પાણીની સામાન્ય બાબતને લઇને એક ભાઈએ પાવડાથી જીવલેણ હુમલો કરી દીધો
News Update :ભાવનગરનાં ખડસલિયા ગામમાં બે પિત્રાઈ ભાઈઓ વચ્ચે હત્યાની કોશિશ કરવામાં આવી છે આ પિતરાઈ ભાઇઓ વચ્ચે અવારનવાર નજીવી બાબતો ઉપર ઝઘડા થતા રહેતા હતા ત્યારે એક પાણીની સામાન્ય બાબતને લઇને એક ભાઈએ પાવડાથી જીવલેણ હુમલો કરી દીધો.
News Update :ત્યારે આ ખેડૂત ભાઈ સમગ્ર ધટના અંગે સ્થાનિક પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે જોકે ઘાયલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવ્યા છે ત્યારે શું છે સમગ્ર મુદ્દો જોઈએ ખાસ રિપોર્ટમાં……!