News Update :’મારુ મન મોર બની થનગનાટ કરે’ ગાયક ઓસમાણ મીરને રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ | Breaking News 1

Spread the love

News Update :ગાયક ઓસમાણ મીરને ભારત સરકારની સંગીત નાટક અકેડેમી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે

News Update :ગાયક ઓસમાણ મીરને ભારત સરકારની સંગીત નાટક અકેડેમી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.  રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે ઓસામણ મીરને રચનાત્મક સંગીત કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો. કરિયરનો પહેલો રાષ્ટ્રિય કક્ષાનો એવોર્ડ મળતા ઓસમાણ મીરે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.  

News

તેમણે આ ખુશીના પ્રસંગે તેમના ચાહકો માટે ગીત પણ ગાયું મૂળ કચ્છના ઓસમાણ મીર વર્ષોથી સંગીત ક્ષેત્રે જોડાયેલા છે. તેમણે બોલીવુડમાં મન મોર બની થનગાટ કરે ગીતથી ખ્યાતિ મેળવી હતી.

ઓસમાણ મીરનો જન્મ કચ્છના એક નાનકડા ગામ વાયોરમાં 22 મે 1974ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ હતું હુસેનભાઇ, જેઓ તબલાવાદક હતા. આમ સંગીત તેમને વારસામાં મળ્યું.  તેમણે માત્ર  9 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે. તેમની ગાયિકીના શોખને જોઇને તેમના પિતાએ તેમને યોગ્ય ગાયિકીની તાલીમ અપાવી હતી. ઇસ્માઇલ દાતાર તેમના ગુરુ હતા. ઓસમાણ મીરને ખરી ઓળખ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના ગીત ‘મન મોર બની થનગાટ કરે’ થી મળી ત્યારથી લઇ આજ સુધી તેમણે પાછુ વળીને નથી જોયું અને આજે લાખ્ખો દિલો પર પોતાના સુંદર અવાજને કારણે તેઓ રાજ કરે છે. 

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *