Modasa News :વ્યાજખોરોનો એટલો ત્રાસ કે IPS ના અંગત માણસે કર્યો આપઘાત, Breaking News 1

Spread the love

Modasa News :સાબરકાંઠા એસપી કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેમાં તેને આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવી વાયરલ કર્યો હતો

Modasa News :સાબરકાંઠા એસપી કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં તેને આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જેમાં તેમને ઉલેખ્ખ કર્યો કે, મને ખોટી અરજી કરી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. પોલીસકર્મીએ હિંમતનગરના એ.ટી.પટેલ અને રમેશ પંચાસરા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે.

Modasa

મોડાસા ખાતે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

મળતી માહિતી અનુસાર, મોડાસાના એ. ટી. પટેલ અને રમેશ પંચાસરાનો વિડિઓમાં ઉલ્લેખ કરે છે.  તેના પર આક્ષેપ કરે છે કે મકાન બનાવવા લીધેલા રૂપિયા ચૂકવ્યા છતા પૈસાની માંગણી કરવામાં આવી છે અને મુખ્યમંત્રી કચેરી સુધી ઓનલાઇન ખોટી ખોટી અરજી કરી હેરાન કરવામાં આવી રહ્યો છે.  

સાથે તેમણે વિડિઓમાં ડીએસપી વિજય પટેલ અને ક્રાઈમ એસીપી ચૈતન્ય મંડલીકને ન્યાય અપાવવા માટે વિનંતી કરી હતી. ભોગ બનનાર પોલીસકર્મી હાલ મોડાસા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *