IPL 2024 :IPLના ચાહકોની આતુરતાનો અંત આવી ગયો છે, BCCIએ આઈપીએલના સપૂર્ણ શિડ્યુઅલની જાહેરાત કરી છે
IPL 2024 :IPLના ચાહકોની આતુરતાનો અંત આવી ગયો છે. BCCIએ આઈપીએલના સપૂર્ણ શિડ્યુઅલની જાહેરાત કરી છે. અત્યાર સુધી લોકસભા ચુંટણીને કારણે 21 માર્ચ સુધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ હવે કુલ 74 મેચોની નવી તારીખો જાહેર કરવામાં આવી છે જે મુજબ 26 મેના રોજ ફાઈનલ મુકાબલો ચેન્નાઈમાં રમાશે. પ્લે ઓફના બે મેચ ચેન્નાઈ અને બે મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે.

- ચેન્નાઈ સુપર કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 22 માર્ચ, ચેન્નાઈ રાત્રે 8 વાગ્યે
- પંજાબ કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સ, 23 માર્ચ, મોહાલી, બપોરે 3.30 વાગ્યે.
- કલકત્તા નાઈટ રાઈડર્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદ, 23 માર્ચ, કલકત્તા, સાંજે 7.30 વાગ્યે.
- રાજસ્થાન રોયલ્સ VS લખનૌઉ સુપર જાયન્ટ્સ, 24 માર્ચ, જયપુર, બપોરે 3.30 વાગ્યે.
- ગુજરાત ટાઈટન્સ VS મુંબઈ ઈન્ડિયન્સ, 24 માર્ચ, અમદાવાદ, સાંજે 7.30 વાગ્યે.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS પંજાબ કિંગ્સ, 25 માર્ચ, બેંગ્લોર, સાંજે 7.30 વાગ્યે.
- ચેન્નાઈ સુપર કિંગ્સ VS ગુજરાત ટાઈટન્સ, 26 માર્ચ, ચેન્નાઈ, સાંજે 7.30 વાગ્યે.
- સનરાઈઝર્સ હૈદરાબાદ VS મુંબઈ ઈન્ડિયન્સ, 27 માર્ચ, હૈદરાબાદ, સાંજે 7.30 વાગ્યે
- રાજસ્થાન રોયલ્સ VS દિલ્હી કેપિટલ્સ, 28 માર્ચ, જયપુર, સાંજે 7.30 વાગ્યે.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS કલકત્તા નાઈટ રાઈડર્સ, 29 માર્ચ, બેંગ્લોર, સાંજે 7.30 વાગ્યે
- લખનૌઉ સુપર જાયન્ટ્સ VS પંજાબ કિંગ્સ, 30 માર્ચ, લખનૌઉ, સાંજે 7.30 વાગ્યે
- ગુજરાત ટાઈટન્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદ, 31 માર્ચ, અમદાવાદ બપોરે 3.30 વાગ્યે.
- દિલ્હી કેપિટલ્સ VS ચેન્નાઈ સુપર કિંગ્સ, 31 માર્ચ, વાઈજેગ, સાંજે 7.30 વાગ્યે.
- મુંબઈ ઈન્ડિયન્સ VS રાજસ્થાન રોયલ્સ, 1 એપ્રિલ, મુંબઈ સાંજે 7.30 વાગ્યે.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS લખનૌઉ સુપર જાયન્ટ્સ, 2 એપ્રિલ, બેંગ્લોર સાંજે 7.30 વાગ્યે.
- દિલ્હી કેપિટલ્સ VS કલકત્તા નાઈટ રાઈડર્સ, 3 એપ્રિલ, વાઈજેગ, સાંજે 7.30 વાગ્યે.
- ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ, 4 એપ્રિલ, અમદાવાદ, સાંજે 7.30 વાગ્યે.
- સનરાઈઝર્સ હૈદરાબાદ VS ચેન્નાઈ સુપર કિંગ્સ, 5 એપ્રિલ, હૈદરાબાદ, સાંજે 7.30 વાગ્યે.
- રાજસ્થાન રોયલ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 6 એપ્રિલ જયપુર, સાંજે 7.30 વાગ્યે.
- મુંબઈ ઈન્ડિયન્સ VS દિલ્હી કેપિટલ્સ, 7 એપ્રિલ, મુંબઈ, બપોરે 3.30 વાગ્યે.
- લખનૌઉ સુપર જાયન્ટ્સ VS ગુજરાત ટાઈટન્સ, 7 એપ્રિલ, લખનૌઉ, સાંજે 7.30 વાગ્યે.