Idar News :મોબાઈલ અંગે પતિની તકરારે પત્નીનો જીવ લીધો, Breaking News 1

Spread the love

Idar News :સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં પતિએ પત્નીની હત્યા કરી દીધાની ઘટના સામે આવી છે.

Idar News :સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં પતિએ પત્નીની હત્યા કરી દીધાની ઘટના સામે આવી છે. મોબાઇલ અંગે પૂછવાને લઈ પતિ-પત્ની વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ પત્નીના માથાના ભાગે બોથડ બદાર્થ વડે હુમલો કરી મોત નિપજાવ્યુ હતુ. ઘટનાને પગલે પોલીસે પતિની ધરપકડ કરી હતી.

Idar News

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં પતિએ પત્નિને મોબાઇલ અંગે પૂછપરછ કરતા ઘર્ષણ સર્જાયુ હતુ. ઇડરના પાનોલ ગામે રહેલા રાજસ્થાની દંપતી વચ્ચે ઘરેલું તકરાર સર્જાઈ હતી. મોબાઇલને લઈ પત્ની પર ઉશ્કેરાયેલા પતિએ બોથડ પદાર્થ લઈને હુમલો કર્યો હતો. આ દરમિયાન પતિએ પત્નીને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ગંભીર રીતે ઘાયલ પત્ની સવિતા મીણા (ઉંવ. 35) સ્થળ પર જ બેહોશ થઈને ઢળી પડી હતી. પત્નીને સારવાર માટે ખસેડતા જ્યાં મૃત હોવાનું સરકારી હોસ્પિટલના તબિબોએ જાહેર કર્યુ હતુ. ઘટના અંગે ઇડર પોલીસને જાણ થતાં ઇડર પોલીસે હત્યાનો ગુનો નોંધીને પતિ રમેશ બાબુલાલ મીણાની ધરપકડ કરી હતી.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *