Harni Boat Tragedy :SITએ કોર્પોરેશનના સસ્પેન્ડેડ બે અધિકારીઓની કરી પૂછપરછ, Breaking News 1

Spread the love

Harni Boat Tragedy :વડોદરાના હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાના કેસમાં SITએ કોર્પોરેશનના સસ્પેન્ડેડ બે અધિકારીઓની પૂછપરછ કરી છે

Harni Boat Tragedy :વડોદરાના હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાના કેસમાં SITએ કોર્પોરેશનના સસ્પેન્ડેડ બે અધિકારીઓની પૂછપરછ કરી છે. SITએ કોર્પોરેશનના આ બંને અધિકારીની લગભગ 5 કલાક સુધી પુછપરછ કરી હતી. તો આ બંનેની પુછપરછ માટે તેમને ફરીથી બોલાવવામાં આવશે.

Harni Boat

વડોદરાના હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાના કેસમાં SITએ કોર્પોરેશનના સસ્પેન્ડેડ અધિકારી મિતેશ માળી અને જીગર સયાનિયાની 5 કલાક સુધી પૂછપરછ કરી છે. SITએ આ બંનેને નિયમિત ચેકિંગ કરવાની ફરજ અંગે સવાલો પૂછ્યા હતા. બંને પૂર્વ કર્મચારીઓએ જે કેફિયત આપી છે તેની તપાસ કરાશે. બંને પૂર્વ કર્મચારીઓને પુનઃ વધુ પૂછપરછ માટે SIT બોલાવશે.

હરણી દુર્ઘટના બાદ અધિકારીઓને નોટિસ

વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસને લઇને કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. બેદરકારી દાખવવા બદલ 6 અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરની આંતરિક તપાસ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ ફ્યુચરિસ્ટિક વિભાગના કાર્યપાલક ઈજનેર સહિત 6 ઈજનેરોને નોટિસ ફટકારવામાં આવી છે. 7 દિવસમાં જવાબ આપવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વડોદરા કોર્પોરેશને બેદરકારી દાખવવા બદલ કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ, પરેશ પટેલ (કાર્યપાલક ઇજનેર), જીજ્ઞેશ શાહ(નાયબ ઇજનેર), મુકેશ અજમેરી (નાયબ ઇજનેર), મિતેષ માળી, જીગર સયારિયાને નોટિસ આપી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *