Gujarat News :ગુજરાતમાં વધુ એક પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ…..! | Breaking News 1

Spread the love

Gujarat News :ખેતીવાડી અધિકારી/સીનીયર રીસર્ચ આસીસ્ટન્ટ અને તેની સમકક્ષ તેમજ ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષની વર્ગ-૩ જે પરીક્ષા તારીખ 22/03/2024 ના રોજ આયોજિત કરવામાં આવી હતી તે પરીક્ષા હાલ પૂરતું મોકૂફ કરવામાં આવી છે

Gujarat News :દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આ વર્ષે પણ સાત તબક્કામાં ચૂંટણી થવાની છે અને પરિણામ 4 જૂને આવશે, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ 7 મે મતદાન થવાનું છે. એવામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ખેતીવાડી અધિકારી/સીનીયર રીસર્ચ આસીસ્ટન્ટ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત) તેમજ ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત)ની વર્ગ-૩ જે પરીક્ષા તારીખ 22/03/2024 ના રોજ આયોજિત કરવામાં આવી હતી તે પરીક્ષા હાલ પૂરતું મોકૂફ કરવામાં આવી છે.

Gujarat News

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતીવાડી અધિકારી/સીનીયર રીસર્ચ આસીસ્ટન્ટ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત) તેમજ ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત)ની વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જાહેરાત ક્રમાંક : ૦૧/૨૦૨૪ અન્વયે તારીખ ૨૨/૦૩/૨૦૨૪ ના રોજ આયોજિત Computer Based Response Test (CBRT) પરીક્ષાને હાલ મોકૂફ કરવામાં આવી છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, કોઈ અનિવાર્ય કારણોસર પરીક્ષા મોકૂફ કરાય છે અને જણાવવામાં આવ્યું છે વધુ માહિતી માટે અત્રેની યુનિવર્સિટીની વેબસાઈટ પર જણાવવામાં આવશે.

તો UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (પ્રિલિમ) 2024 પણ લોકસભા ચૂંટણીને કારણે મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા 26 મે 2024ના રોજ દેશભરના નિયુક્ત પરીક્ષા કેન્દ્રો પર પ્રસ્તાવિત કરવામાં આવી હતી. આ તારીખે લોકસભાની ચૂંટણી હોવાથી પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. આયોગે તેની વેબસાઈટ પર આ માહિતી શેર કરી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *