Gujarat News :પૂર્વ સરપંચ વિનુભાઈ કેશુભાઈ ડોબરીયા ગત રાત્રિના સમયે અજાણ્યા ઇસમો દ્વારા હત્યા કરાઇ
Gujarat News :જૂનાગઢના તાલુકાના ગળથ ગામના રહીશ અને પૂર્વ સરપંચ વિનુભાઈ કેશુભાઈ ડોબરીયા ગત રાત્રિના સમયે અજાણ્યા ઇસમો દ્વારા હત્યા કરાઇ. ગળથ ગામ નજીક આવેલ પીર બાબાની દરગાહ પાસે અજાણ્યા શખ્સો દ્વારા શિક્ષણ હથિયારના ઘાજીકીને તેમનું ખૂન કરવામાં આવ્યું હતું. જેની ખબર ભેસાણ પોલીસ સ્ટેશન થતા વેચાણ પોલીસ પોલીસ થાપલા સાથે જુનાગઢ ડિ.વાઇ.એસસ.પી ધાંધલીયા ઘટના સ્થળે પહોંચી હતી.

મૃત્યુ પામેલા વિનુભાઈ ડોબરીયાની લાશનું પંચનામું કરીને અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ જે પણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કાતરીયા ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે મરનાર વિનુભાઈ ડોબરીયાના પિતા કેશુભાઈ ડોબરીયા પણ બે ટપમાં ગળથ ગામમાં સરપંચ રહી ચૂકેલ છે અને વિનુભાઈ ડોબરીયા મૃત્યુ પામનાર એક એક સરપંચ રહી ચૂક્યા છે.