Gujarat News :ઘોડાએ કરી હત્યા….! હત્યાનું કારણ જાણી ચોંકી જશો, Breaking News 1

Spread the love

Gujarat News :ડભોઇ તાલુકાના કુઢેલા ગામે ઘોડીએ લાત મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે

Gujarat News :ડભોઇ તાલુકાના કુઢેલા ગામે ઘોડીએ લાત મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. તબેલામાં રમી રહેલા છોકરાઓને બચાવવા જતાં ઘટના બની હતી. માંવજાત કરનાર ક્લીનરનિજ ઘોડાએ હત્યા કરી. યુવકના મૃતદેહને વડોદરા SSG હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે ઘટના સ્થળે પોહચી શરૂ કરી. મૃતક યુવાન પંચમહલ જિલ્લાનો રહેવાસી હોવાનો જાણવામાં આવ્યું હતું.

Gujarat

ડભોઇ તાલુકાના કુઢેલા ગામે મજુરી કામ અર્થે ગયેલો પંકજભાઈ ચીમનભાઈ રાઠવા ઉંમર વર્ષ 25 રહેવાસી પંચમહાલ જિલ્લા ઘોઘંબા તાલુકા આંબાખૂટ ગામનો ઘોડાના તબેલામાં રમી રહેલા છોકરાઓ ને દૂર રમવા કહેવા જતા ઘોડીની માવજત કરનાર કલીનર નુંજ ઘોડીએ છાતીના ભાગે લાત મારતા બેહોશ થઈ ગયેલા આ યુવાનને વડોદરા એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં તબીબી હોય તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે ઘટનાની જાણ થતા યુવાનને પીએમ માટે પીએમ રૂમ ખસેડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *