Gujarat News :દમણગંગા નદીનો પૂલ આત્મહત્યા કરવા માટેનું હોટસ્પોટ બન્યો, Breaking News 1

Spread the love

Gujarat News :રખોલી પૂલ પરથી યુવકે મોતની છલાંગ લગાવી, આત્મહત્યાનું કારણ અકબંધ….!

Gujarat News :રખોલી દમણગંગા નદીનો પૂલ આત્મહત્યા કરવા માટેનું હોટસ્પોટ બની રહ્યું છે. અહીંથી અવારનવાર લોકો કુદીને મોતને વહાલું કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર કરાડ ખાડી પાડા ખાતે રહેતો યુવક કૃણાલ સુરેશભાઈ ગંગોડાએ આજરોજ સવારે કોઈ અગમ્ય કારણસર રખોલી પૂલ પરથી કૂદીને મોતને વહાલું કર્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચીને લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. ખાનગી કંપનીમાં કામ કરતા યુવાને કયાં કારણસર આત્મહત્યા કરી એનું કારણ જાણી શકાયું નથી.

Gujarat

રખોલી પુલ પરથી અવારનવાર આત્મહત્યાના સમાચારો આવે છે

રખોલી પુલ પરથી અવારનવાર આત્મહત્યાના સમાચારો આવે છે. પ્રશાસન દ્વારા ત્યાં પોલીસ કોન્સ્ટેબલ પણ મુકવામાં આવ્યા હોવા છતાં પણ આવી ઘટના વારંવાર બની રહી છે. ત્યારે પુલની બંને બાજુ જાળી લગાવવામાં આવે તો આવી ઘટનાને રોકી શકાય એમ છે. ત્યારે અહીં કેમ જાળી લગાવામાં આવતી નથી તે એક મોટો સવાલ ઉભો થાય છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *